શેરડી માટે ત્રણ Immunity products છે: Granules (Plantation / root zone), Sugarcane Special (drenching + foliar) અને Gold (foliar). ત્રણેય stage-wise program તરીકે વપરાય છે.

Immunity Sugarcane Special
Immunity Sugarcane Special શેરડીના crop માટે drenching અને foliar spray બંને programમાં વપરાય છે. Plantation પ…
Dose અને વિગત →ROOT ZONE SUPPORT
Immunity Granules
Immunity Granules શેરડીમાં Plantationથી શરૂ કરીને root zone support માટે fertilizer doses સાથે વપરાય છે. શરૂઆત…
Dose અને વિગત →FOLIAR PROGRAM
Immunity Gold
Immunity Gold શેરડીના 2–4 leaves stageથી Immunity Sugarcane Special સાથે foliar spray programમાં વપરાય છે. ત્ય…
Dose અને વિગત →એક નજરમાં સરખામણી
| Product | ક્યારે | પ્રતિ વીઘા |
|---|---|---|
| Immunity Granules | Plantation, પછી દરેક મુખ્ય fertilizer dose સાથે | 8–12 KG; પછી 1 bag |
| Immunity Sugarcane Special | પ્રથમ પિયત પછી drenching; 2–4 leaves spray | 0.5–0.7 L; spray 250 ML |
| Immunity Gold | 2–4 leaves થી Special સાથે spray | 250 ML (45–50 ML / પંપ) |
*આ માહિતી સામાન્ય માર્ગદર્શન અને current program guidance છે. પરિણામો જમીન, variety, પાણી, હવામાન અને management પ્રમાણે બદલાઈ શકે છે; કોઈ પણ પરિણામ guaranteed નથી. ખેતરની સ્થિતિ પ્રમાણે યોગ્ય સલાહ માટે Call કરો.
તમારી શેરડી માટે સીધી સલાહ જોઈએ છે?
તમારી હાલની crop stage (Plantation, પ્રથમ પિયત, Herbicide, 2–4 leaves) જણાવો અને program વિશે જાણો.