Immunity Sugarcane Programganna.in · શેરડી જ્ઞાન કેન્દ્ર
🌱 શેરડીની Plantation માટે ખાસ Program

રસાયણિક ખાતરનો ખર્ચ વધી રહ્યો છે?
ઉત્પાદન ઘટી રહ્યું છે?

✕
શરૂઆતમાં શેરડી સારી ચાલે છે, પરંતુ પાછળથી ઘણા ટીલર્સ / સાંઠા મરી જાય છે?
✕
Germinationમાં ગેપ રહે છે અને ફરીથી વાવેતર કરવું પડે છે?
✕
Chemical ખાતરનો ખર્ચ વધતો જાય છે, જમીન નબળી પડી રહી છે?
🌾
અથવા તમારી શેરડી સારી છે, છતાં હજી વધુ ઉત્પાદન મેળવવું છે?

તો આ વખતે Plantationથી જ crop management યોગ્ય રીતે શરૂ કરો. Immunity Sugarcane Special + Immunity Granules + Immunity Gold સાથે શેરડી માટેનું structured program જાણો.

👇 તમારી શેરડી અત્યારે કયા stageમાં છે? (WhatsApp પર સીધી સલાહ)

એક ટચ પર WhatsApp ખુલશે, stage પહેલેથી લખેલો હશે.

Immunity Sugarcane Special
8–12 KGGranules / વીઘા
0.5–0.7 LSpecial / વીઘા
4–5 પંપFoliar Spray / વીઘા
15–25 દિવસRepeat Spray Interval

*આ current program guidance છે. ખેતરની સ્થિતિ પ્રમાણે યોગ્ય સલાહ માટે ફોન કરો.

🌱 Plantationથી Harvest સુધી — શેરડીની દરેક મહત્વની Stage માટે યોગ્ય Program સમજવો મહત્વપૂર્ણ છે.
⭐ ખેડૂતનો વ્યક્તિગત અનુભવ

30–35 ટનથી 45 ટન સુધીનો અનુભવ

707 Variety — અષ્ટગામ, નવસારીના પ્રગતિશીલ ખેડૂત શ્રી વિશાલકુમાર સતીશભાઈ પટેલ ના જણાવ્યા મુજબ.

“45 ટન શેરડી વીંઘે, 707 Variety અને Chemical પરનો ખર્ચ ઓછો!”

અષ્ટગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી વિશાલકુમાર સતીશભાઈ પટેલની શેરડીની ખેતીનો વ્યક્તિગત અનુભવ.

વિશાલભાઈના જણાવ્યા મુજબ, તેમણે Immunity Sugarcane Special, Immunity Granules અને Immunity Gold સાથે treatment program શરૂ કર્યો.

95–100%Germinationનો અનુભવ
ZEROMortalityનો અનુભવ
30–40%Chemical ખર્ચ ઘટાડાનો અનુભવ
45 TONઉત્પાદનનો અનુભવ

*આ એક ખેડૂતનો વ્યક્તિગત અનુભવ છે. પરિણામો જમીન, પાણી, variety, હવામાન અને ખેતી management પ્રમાણે બદલાઈ શકે છે. આ guaranteed result નથી.

ખેડૂતની સામાન્ય સમસ્યાઓ

શેરડીમાં માત્ર ખાતર નાખવું પૂરતું છે?

સારો crop stand બનાવવા માટે શરૂઆતથી Germination, Root Zone, Early Growth, Tillering અને Plant Nutrition — બધું એકસાથે ધ્યાનમાં લેવું પડે છે.

🌱
Germinationમાં ગેપ

શરૂઆતનો crop stand uniform ન રહે તો આખી fieldની potential પર અસર પડી શકે છે.

🥀
ટીલર્સ / સાંઠા મરવા

શરૂઆત સારી હોવા છતાં પાછળથી mortality આવે તો plant population ઘટી શકે છે.

💰
Chemical ખર્ચ

વધુ input આપ્યા પછી પણ crop response સંતોષકારક ન હોય તો ખર્ચનો ભાર વધે છે.

🌍
જમીનની સ્થિતિ

વર્ષો સુધીની ખેતીમાં soil condition અને nutrient management પર ધ્યાન આપવું જરૂરી છે.

🌱 Stage-wise Program

Plantation વખતે જ શરૂઆત મજબૂત કરો

એક જ સમયે બધું કરવાને બદલે, દરેક stage પ્રમાણે યોગ્ય સમયે યોગ્ય dose.

01
PLANTATION · IMMUNITY GRANULES

Plantation Dose

8–12 KG / વીઘા(અથવા 20–30 KG / એકર) Plantation વખતે Granulesનો ઉપયોગ કરો.
  • Plantationની શરૂઆતમાં આપવું
  • Root Zoneમાં સારી રીતે distribute કરવું
  • આગળના fertilizer doses સાથે program ચાલુ રાખવો
02
EARLY CROP CARE · SUGARCANE SPECIAL

શરૂઆતની Drenching

0.5–0.7 Litres / વીઘા(500–700 ML / વીઘા)
  • પ્રથમ પિયત પછી / ઘાસ મારવાની દવા પાયાના 3-4 દિવસ પછી ડ્રિન્ચિંગ માટે
  • રસાયણિક ખાતરો, fungicide, pesticide સાથે વાપરી શકાય છે
  • Root zone સુધી પાણી સાથે સારી રીતે પહોંચાડવું
03
2–4 LEAVES · SPECIAL + GOLD

Foliar Spray

250 ML Special + 250 ML Gold / વીઘા4-5 પંપ પ્રતિ વીઘા (દર 15 લિટર પંપમાં 45-50 ML)
  • શેરડી 2–4 leaves stageમાં spray કરો
  • સમાન coverage માટે યોગ્ય spray technique રાખો
04
REPEAT · GRANULES ચાલુ રાખો

Repeat Spray + Granules

દર 15–25 દિવસેcropની સ્થિતિ પ્રમાણે આગળના 2–3 sprays
  • Growth, color, tillering અને field condition જોઈને spray રાખો
  • દરેક મુખ્ય fertilizer dose સાથે Granules 1 bag પ્રમાણે program ચાલુ રાખો
⚠️ એક મહત્વની વાત: પ્રથમ પિયત પછી / ઘાસ મારવાની દવા પાયાના 3-4 દિવસ પછી ડ્રિન્ચિંગ કરો. Immunity Sugarcane Special, Gold અને Granules મોટાભાગના chemical fertilizers, fungicides અને pesticides સાથે સામાન્ય રીતે programમાં ઉપયોગ કરી શકાય છે. Tank mix માટે શંકા હોય તો પહેલા Call કરો.
🧮 લાઈવ ગણતરી

તમારા ખેતર માટે Dose ગણો

તમારી જમીનના વીઘા અથવા એકર નાખીને તુરંત જરૂરી માત્રા જાણો.

Immunity Granules (Plantation)8 - 12 KGPlantation વખતે (1 વીઘા = 8-12 KG)
Sugarcane Special (Drenching)0.5 - 0.7 Lપ્રથમ પિયત પછી / herbicide પછી 3-4 દિવસે
Foliar Spray (2–4 leaves)4-5 પંપ250 ML Special + 250 ML Gold / વીઘા

*1 એકર = 2.5 વીઘા ગણીને. આ ગણતરી current program guidance છે.

🌿 IMMUNITY SUGARCANE PROGRAM

ત્રણ Products — એક Structured Program

દરેક productનો ઉપયોગ cropની જરૂરિયાત અને stage પ્રમાણે કરો.

Immunity Sugarcane Special
DRENCHING + SPRAY

Immunity Sugarcane Special

Early drenching અને foliar spray programમાં ઉપયોગ માટે.

0.5–0.7 Litres / વીઘાEarly Drenching (500–700 ML)
250 ML / વીઘાFoliar Spray (Gold સાથે)
Immunity Granules
ROOT ZONE SUPPORT

Immunity Granules

Plantationથી શરૂઆત કરીને fertilizer doses સાથે programમાં ઉપયોગ.

8–12 KG / વીઘા(20–30 KG / એકર) Plantation Dose

ત્યારબાદ fertilizerના દરેક મુખ્ય dose સાથે 1 bag પ્રમાણે program ચાલુ રાખો.

Immunity Gold
FOLIAR PROGRAM

Immunity Gold

2–4 leaves stageથી Sugarcane Special સાથે foliar sprayમાં ઉપયોગ.

250 ML / વીઘાSugarcane Special સાથે (45-50 ML / પંપ)

ત્યારબાદ crop condition પ્રમાણે repeat spray program રાખી શકાય.

🎥 ખેડૂતોના અનુભવ

ખેતરમાં શું જોવા મળ્યું — ખેડૂતના પોતાના શબ્દોમાં

વાત માત્ર productની નથી — સાચી dose, સાચો સમય અને crop management પણ એટલું જ મહત્વનું છે. આંખે જુઓ, પછી નિર્ણય લો.

“આ વખતે શેરડી બચી…”

વરસાદ, પાણી અને શરૂઆતની પરિસ્થિતિ અંગે ખેડૂતનો અનુભવ.

Immunity Sugarcane Special — ખેડૂતનો અનુભવ

શેરડીની growth અને crop development અંગેનો field experience.

Field comparison — ખેડૂતનો અનુભવ

DAP વગરના પ્લોટ અંગે ખેડૂતે જોયેલો crop development.

*બધા videos ખેડૂતોના વ્યક્તિગત અનુભવો છે, guaranteed result નથી.

🏆 GUJARAT BIO ORGANICS

ખેડૂતો સાથે field-level અનુભવ પર બનેલો Program

15,000+શેરડી ખેડૂતો (company-provided)
20+વર્ષનો field experience
42+Products
3000+Farmer Video Testimonials

ઉપરના business / farmer-count આંકડા company-provided information પર આધારિત છે.

📦 AVAILABLE NEAR YOU

South Gujaratમાં સરળતાથી ઉપલબ્ધ

Surat અને Navsari જિલ્લાના મોટાભાગની સહકારી મંડળીઓમાં ઉપલબ્ધ.

તમારી નજીક કઈ મંડળી / dealer પાસે ઉપલબ્ધ છે તે જાણવા માટે સીધો Call કરો.

⭐ ખેડૂતોના વ્યક્તિગત અનુભવો

Germination થી Yield સુધી: ખેડૂતો શું કહે છે?

ખેડૂતોના પોતાના જણાવ્યા મુજબના અનુભવો, વીડિયો અને Gallery, ચાર વિભાગમાં.

*વ્યક્તિગત અનુભવો છે, guaranteed result નથી.

📚 શેરડી જ્ઞાન કેન્દ્ર

શેરડીની ખેતી વિશે સરળ ગુજરાતીમાં

વિકાસના તબક્કા, વાવેતર સિઝન, પિયત, સમસ્યાઓ અને શબ્દકોશ.

શેરડીના વિકાસના તબક્કા: Germination, Tillering, Grand Growth અને Maturity

શેરડીના ચાર તબક્કા (ઉગાવો, ટીલરિંગ, ઝડપી વૃદ્ધિ, પાકવું), અંદાજિત સમય અને દરેક તબક્કે ધ્યાન રાખવા જેવી બાબતો.

ગુજરાતમાં શેરડી વાવેતરની સિઝન: પૂર્વ-મોસમી, સુરુ અને અડસાલી

ગુજરાતમાં શેરડીની ત્રણ મુખ્ય વાવેતર સિઝન, સામાન્ય સમય અને દરેક સિઝનની લાક્ષણિકતા. Plantation વખતે Immunity Granules નો ક્રમ.

શેરડી વાવેતર: જમીનની તૈયારી, સેટ્સની પસંદગી અને યોગ્ય રીત

સારા ઉગાવા માટે જમીનની તૈયારી, સ્વસ્થ સેટ્સની પસંદગી, એકસરખું વાવેતર અને Plantation વખતે Granules આપવાની રીત.

શેરડીમાં પિયત વ્યવસ્થાપન: કયા તબક્કે કેટલું ધ્યાન

શેરડીમાં પ્રથમ પિયત, ટીલરિંગ, ઝડપી વૃદ્ધિ અને પાકવા સમયે પિયતનું આયોજન, પાણી ભરાવાની સમસ્યા અને ટપક પદ્ધતિ.

શેરડીની સામાન્ય સમસ્યાઓ: લક્ષણ પરથી કારણ અને પ્રથમ પગલું

શેરડીમાં ગેપ, પાન પીળા પડવા, ટીલર્સ ઘટવા, ધીમો વિકાસ અને સાંઠા સુકાવાના સામાન્ય કારણો અને પ્રથમ પગલું.

શેરડી ખૂંટા (Ratoon) પાકની સંભાળ: કાપણી પછી શું કરવું

શેરડીના ખૂંટા પાક માટે કાપણી પછી ઠૂંઠા સાફ કરવા, ગેપ ભરવા, પિયત અને પોષણનું આયોજન.

ખેડૂત માટે બધું એક જગ્યાએ

❓ ખેડૂતના સામાન્ય પ્રશ્નો

Program વિશેના મહત્વના પ્રશ્નો

Plantation વખતે Granules કેટલા આપવાના?

Current program પ્રમાણે 1 વીઘા દીઠ 8–12 KG (અથવા 1 એકર દીઠ 20–30 KG) Plantation વખતે આપવાના છે.

Sugarcane Special Drenching ક્યારે અને કેટલી કરવી?

પ્રથમ પિયત પછી / ઘાસ મારવાની દવા પાયાના 3-4 દિવસ પછી ડ્રિન્ચિંગ માટે 0.5–0.7 Litres (500–700 ML) પ્રતિ વીઘા. રસાયણિક ખાતરો, fungicide, pesticide સાથે વાપરી શકાય છે.

Herbicide આપ્યું હોય તો?

Grass-killing / herbicide વાપર્યા પછી પાયાના 3-4 દિવસ બાદ drenching program રાખવાની સલાહ છે.

2–4 leaves પર sprayમાં શું આપવું અને કેટલા પંપ કરવા?

પ્રતિ વીઘા 4-5 સ્પ્રે પંપ કરવા. દર 15 લિટર પંપમાં 45-50 ML Immunity Sugarcane Special + 45-50 ML Immunity Gold (કુલ 250 ML Special + 250 ML Gold પ્રતિ વીઘા).

Spray કેટલા દિવસે repeat કરવો?

Current program પ્રમાણે સામાન્ય રીતે 15–25 દિવસના intervalથી, crop condition પ્રમાણે આગળના 2–3 sprays કરી શકાય છે.

શું chemical fertilizer સાથે ઉપયોગ કરી શકાય?

હા, રસાયણિક ખાતરો, fungicide, pesticide સાથે વાપરી શકાય છે. કોઈ ચોક્કસ combination વિશે શંકા હોય તો Call કરીને પૂછી લો.

મારી શેરડી પહેલેથી વાવી દીધી છે. હવે શું કરવું?

ચિંતા કરવાની જરૂર નથી. તમારી plantation date, variety, હાલની crop stage, irrigation અને અત્યાર સુધી આપેલા fertilizer/medicineની માહિતી આપો. Call અથવા WhatsApp કરીને તમારા crop માટે આગળનું program જાણી શકો છો.

મને મારી જમીન પ્રમાણે exact program જોઈએ તો?

સીધો 99787 91167 પર Call કરો. Field condition અને crop stage પ્રમાણે યોગ્ય guidance માટે વાત કરી શકો છો.

🌱 હવે શરૂઆત તમારી શેરડીની

આ વખતે Plantationથી જ Program સમજીને શરૂઆત કરો.

Plantation થઈ ગઈ છે? હજુ કરવાની છે? First irrigation આવવાની છે? Herbicide આપ્યું છે? કે શેરડી 2–4 leaves stageમાં આવી ગઈ છે?

તમારી હાલની crop stage જણાવો અને Immunity Sugarcane Program વિશે જાણો.

Call કરો WhatsApp