શેરડીમાં ટીલર્સ / સાંઠા કેમ મરી જાય છે? કારણો અને સંભાળ | ganna.in
Immunity Sugarcane Programganna.in · શેરડી જ્ઞાન કેન્દ્ર

હોમ › બ્લોગ › શેરડીમાં ટીલર્સ / સાંઠા કેમ મરી જાય છે

શેરડીમાં ટીલર્સ / સાંઠા કેમ મરી જાય છે? કારણો અને સંભાળ

13 ઑક્ટોબર 2026 · Gujarat Bio Organics Pvt. Ltd.

ઘણા ખેડૂતોની ફરિયાદ હોય છે કે શરૂઆતમાં શેરડી સારી ચાલે છે, પરંતુ પાછળથી ટીલર્સ / સાંઠા મરી જાય છે. આથી plant population ઘટે છે અને છેલ્લે ઉત્પાદન પર અસર પડી શકે છે.

ટીલર્સ મરવાના સામાન્ય કારણો

Stage પ્રમાણે સંભાળ

એક સાથે બધું કરવાને બદલે દરેક stage પ્રમાણે કામ કરો: Plantation વખતે Granules, પ્રથમ પિયત પછી drenching, અને 2–4 leaves પર foliar spray.

2–4 leaves: 250 ML Sugarcane Special + 250 ML Immunity Gold / વીઘા4–5 પંપ પ્રતિ વીઘા (દર 15 લિટર પંપમાં 45–50 ML).
Repeat Spray: દર 15–25 દિવસેcropની સ્થિતિ પ્રમાણે આગળના 2–3 sprays.

સાથે દરેક મુખ્ય fertilizer dose વખતે Granules 1 bag પ્રમાણે program ચાલુ રાખો.

*આ માહિતી સામાન્ય માર્ગદર્શન અને current program guidance છે. પરિણામો જમીન, variety, પાણી, હવામાન અને management પ્રમાણે બદલાઈ શકે છે; કોઈ પણ પરિણામ guaranteed નથી. ખેતરની સ્થિતિ પ્રમાણે યોગ્ય સલાહ માટે Call કરો.

તમારી શેરડી માટે સીધી સલાહ જોઈએ છે?

તમારી હાલની crop stage (Plantation, પ્રથમ પિયત, Herbicide, 2–4 leaves) જણાવો અને program વિશે જાણો.

📞 Call કરોWhatsApp